ગુજરાત

પોલીસ દ્વારા કાર નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરીરાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત

રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એક વાર હચમચાવીનાખનાર અકસ્માત થયો છે જેમાં, રોડ ક્રોસ કરી રહેલા ૩ લોકોને કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તે માસૂમ બાળકની માતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે.

Related Posts