ગુજરાત

પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતદેહોના અંતિમ દર્શન માટે પરિવારજનોની લાઈનો લાગી

રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. ભરતસિંહ વાઢેર, વલસાડ ઃ રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે.

ભરતસિંહ વાઢેર, વલસાડ ઃ રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે મૃતકોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે.
વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પરથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુલ ૧૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ૨ મૃતદેહો સામાન્ય મોત ના હતા, જ્યારે ૧૨ મૃતદેહો કોવિડ૧૯ કે શંકાસ્પદ કોરોનાના હોવાથી તેમના અંતિમ સંસ્કાર પણ કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી. આજે વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પરથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુલ ૧૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ૨ મૃતદેહો સામાન્ય મોત ના હતા, જ્યારે ૧૨ મૃતદેહો કોવિડ૧૯ કે શંકાસ્પદ કોરોનાના હોવાથી તેમના અંતિમ સંસ્કાર પણ કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી.

આજે વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પરથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કુલ ૧૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ૨ મૃતદેહો સામાન્ય મોત ના હતા, જ્યારે ૧૨ મૃતદેહો કોવિડ૧૯ કે શંકાસ્પદ કોરોનાના હોવાથી તેમના અંતિમ સંસ્કાર પણ કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી.
કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકોના પરિવારજનોની ભીડ એકઠી થઈ હતી. જે કોવિડ-૧૯ કે શંકાસ્પદ કોવિડ-૧૯ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં ના આવતા હોવાથી મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે તેમના સ્વજન ના અંતિમ દર્શન કર્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ પોતાના સ્વજનના મૃતદેહોની પ્રદક્ષિણા કરી પરિવારજનોએ પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી હતી. કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકોના પરિવારજનોની ભીડ એકઠી થઈ હતી. જે કોવિડ-૧૯ કે શંકાસ્પદ કોવિડ-૧૯ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં ના આવતા હોવાથી મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે તેમના સ્વજન ના અંતિમ દર્શન કર્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ પોતાના સ્વજનના મૃતદેહોની પ્રદક્ષિણા કરી પરિવારજનોએ પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી હતી.

કોરોનાની આ ગંભીર પરિસ્થિતિમાં વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકોના પરિવારજનોની ભીડ એકઠી થઈ હતી. જે કોવિડ-૧૯ કે શંકાસ્પદ કોવિડ-૧૯ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં ના આવતા હોવાથી મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે તેમના સ્વજન ના અંતિમ દર્શન કર્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ પોતાના સ્વજનના મૃતદેહોની પ્રદક્ષિણા કરી પરિવારજનોએ પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી હતી.

વલસાડ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતદેહોને બહાર કાઢતી વખતે મૃતકોના પરિવારજનોના કરુણ આક્રંદને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર સર્જાઈ રહેલા દ્રશ્યો ચિંતા ઉપજાવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતકોને અંતિમ વિદાય વખતે સ્વજનોના આક્રંદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગમગીની છવાઈ રહી છે. વલસાડ

Related Posts