fbpx
અમરેલી

પોસ્ટલ બેલેટથી ઘરબેઠા તેનો મત આપી મતદાન કરવા માટે ચૂંટણી ફરજ પરના બુથ લેવલ અધિકારીશ્રીઓને તાલીમ

મતદાન એ મહાન મંત્ર સાથે વધુમાં વધુ મતદાન થાય તે માટે  SVEEP (Systematic Voter’s Education and Electoral Participation ) અંતગર્ત વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે. ચૂંટણી ફરજ પર હોય તે તમામને આ અંગે વિવિધ સ્તરીય તાલીમ આપવામાં આવી છે. absantee Voters 12-D ફોર્મ ભરી પોસ્ટલ બેલેટથી ઘરબેઠા તેનો મત આપી મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના જાફરાબાદ તાલુકાના બુથ લેવલ અધિકારીશ્રીઓની આ અંગે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts