પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર
ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે નીચેના માધ્યમનો ઉપયોગ કરી શકાય છે.
૧. રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે વેબસાઈટ લિંક દ્વારા ફરિયાદની નોંધણી
રંંॅજઃ//ુુુ.ૈહઙ્ઘૈટ્ઠॅર્જં.ર્ખ્તદૃ.ૈહ/ફછજી/ઁટ્ઠખ્તીજ/ર્ઝ્રદ્બॅઙ્મટ્ઠૈહં ઇીખ્તૈજંટ્ઠિંર્ૈહ.ટ્ઠજॅટ
૨. રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર ૧૮૦૦૨૬૬૬૮૬૮ પર ફરિયાદ કરી શકાશે.
સિટિ ડિવિઝન, અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂરી પાડવામાં આવતી બચત બેંક, ટપાલ સેવા (સ્પીડ/રજિસ્ટર્ડ), મની ઓર્ડર અને અન્ય તમામ સેવાઓ સંબંધિત ફરિયાદ ઉપરોક્ત પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.
Recent Comments