પ્રકાશ રાજે બીજીવાર લગ્ન કર્યા : સોશિયલ મિડીયા પર ફોટો શેર કર્યો
બોલિવૂડ ફિલ્મ ‘સિંઘમ’માં જયકાંત શિકરેનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર પ્રકાશ રાજે ૨૪ ઓગસ્ટના રોજ બીજીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પ્રકાશ રાજની ૧૧મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ રાજે અન્ય કોઈ યુવતી સાથે નહીં, પરંતુ પત્ની સાથે જ બીજીવાર લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ લગ્ન કર્યાં છે.પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલવન’ના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશમાં છે. ૨૪ ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ તથા પોની વર્માની ૧૧મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ-પોનીનો દીકરો વેદાંત ઈચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની નજરની સામે બીજીવાર લગ્ન કરે. દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રકાશ રાજે પોની સાથે બીજીવાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં પ્રકાશની પહેલાં લગ્નથી થયેલી બે દીકરીઓ પણ હાજર રહી હતી પ્રકાશ રાજે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરીને પ્રકાશ રાજે કહ્યું હતું, ‘આજે રાત્રે અમે ફરીવાર લગ્ન કર્યા, કારણ કે અમારો દીકરો વેદાંત અમારા લગ્ન જાેવા માગતો હતો.’ એક તસવીરમાં પ્રકાશ રાજ ઘૂંટણ પર બેસીને પોનીને રિંગ પહેરાવે છે તો અન્ય એક તસવીરમાં પ્રકાશ તથા પોની એકબીજાને કિસ કરે છ
Recent Comments