fbpx
અમરેલી

પ્રદેશ ભાજપ ના યશસ્વી પ્રમુખ સી.આર.પાટીલ ના જન્મ દિવસ નિમિતે રાખેલ *રકતતુલા* કાર્યક્રમ નુ આયોજન અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા દ્રારા કરવા મા આવેલ

પ્રદેશ ભાજપ ના યશસ્વી પ્રમુખ સી.આર.પાટીલ ના જન્મ દિવસ નિમિતે રાખેલ *રકતતુલા* કાર્યક્રમ નુ આયોજન અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા દ્રારા કરવા મા આવેલ છે. આ ઔતિહાસિક ભવ્યાતિભવ્ય રકતદાન કેમ્પ મા રકતદાતા મહેતા નચિકેતા બળવંતભાઈ ને સુરેશભાઈ પાનસુરીયા દ્રારા પ્રોત્સાહિત તેમજ શુભેચ્છાઓ આપી હતી. આ તકે માનવમંદિર ના સંતશ્રી ભક્તિબાપુ અમરેલી જીલ્લા ના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા અને રાજુભાઈ કાબરીયા અમરેલી જીલ્લા પંચાયત ના બાંધકામ ખાતા ના ચેરમેન પુનાભાઈ ગજેરા,સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ,તાલુકા ભાજપ પ્રમુખ જીવણલાલ વેકરીયા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી,પરાગભાઈ ત્રિવેદી કિશોરભાઈ બુહા, ભુપતભાઈ પાનસુરીયા બી.એમ.ચોવટીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ રકતદાન કેમ્પ મા જોડાવા દરેક રકતદાતા ને મારી નમ્ર વિનંતી.
બળવંતભાઈ મહેતા
પૂર્વ મહામંત્રી કિશાન મોરચા શહેર ભાજપ સાવરકુંડલા. 

Follow Me:

Related Posts