અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડળ યુવા મોરચાની નિમણૂકો કરવામાં આવી


માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ચેતન શીયાળ દ્રારા નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
મંડલ યુવા મોરચો

ક્રમ મંડલનું નામ જવાબદારી નામ
1 ધારી તાલુકો પ્રમુખ ચિંતનભાઈ રંગપરીયા
મહામંત્રી લાલજીભાઈ સોલંકી

2 ખાંભા તાલુકો પ્રમુખ ભગતભાઈ ભંમર
મહામંત્રી સાગરભાઈ સાવલીયા

3ચલાલા શહેર પ્રમુખ હર્ષભાઈ વીરલભાઈ નગદીયા
મહામંત્રી રવિરાજભાઈ માલા

4બગસરા શહેર પ્રમુખ નીરવભાઈ ગોંડલીયા
મહામંત્રી શીવમભાઈ જોષી

પ બગસરા તાલુકો પ્રમુખ રાકેશભાઈ વઘાસીયા
મહામંત્રી અશ્વિનભાઈ જોંટગીયા

6 કુંકાવાવ તાલુકો પ્રમુખ અનીલભાઈ વિનુભાઈ ઠુંમર
મહામંત્રી અનિરૂધ્ધભાઈ બોરીચા

7 લાઠી શહેર પ્રમુખ રોમીતભાઈ કોટડીયા
મહામંત્રી કમલેશભાઈ રાજુભાઈ મકવાણા

8 લાઠી તાલુકો પ્રમુખ મોહીતભાઈ ગઢવી
મહામંત્રી રાકેશભાઈ ખુંટ

9 દામનગર શહેર પ્રમુખ નરેશભાઈ મકવાણા
મહામંત્રી જયદીપભાઈ ધાગંધરીયા (સોની)

10 સાવરકુંડલા શહેર પ્રમુખ અનિરૂધ્ધભાઈ રાઠોડ
મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી

11 લીલીયા તાલુકો પ્રમુખ આનંદભાઈ ધાનાણી
મહામંત્રી વિપુલભાઈ પહાડા

12 જાફરાબાદ તાલુકો પ્રમુખ કુલદીપભાઈ ઘનશ્યામભાઈ વરૂ
મહામંત્રી ધનસુખભાઈ ડાભી

13 અમરેલી તાલુકો પ્રમુખ જયદીપભાઈ વઘાસીયા
મહામંત્રી રીધમભાઈ રાખોલીયા

Related Posts