રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો

રટ્ઠખ્તિરટ્ઠિંૈટ્ઠિહખ્તટ્ઠ.ર્ષ્ઠદ્બ પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ પીએમ મોદીએ આગ્રહ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું પ્રોફાઇલ પિક્ચર તિરંગામાં બદલી નાખ્યું છે. હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા માટે તેમણે દરેકને આવું કરવાનો આગ્રહ કર્યો છે, સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રટ્ઠખ્તિરટ્ઠિંૈટ્ઠિહખ્તટ્ઠ.ર્ષ્ઠદ્બ પર તિરંગા સાથે સેલ્ફી શેર કરવાનો પણ આગ્રહ કર્યો છે.

એક ઠ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી ઈં ૐટ્ઠય્રિટ્ઠિ્‌ૈટ્ઠિહખ્તટ્ઠ ને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારી પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ આવું કરીને આપણાં તિરંગાની ઉજવણીમાં મારી સાથે જાેડાઓ. અને હા, તમારી સેલ્ફી રટ્ઠખ્તિરટ્ઠિંૈટ્ઠિહખ્તટ્ઠ.ર્ષ્ઠદ્બ પર જરૂરથી શેર કરો”

Follow Me:

Related Posts