પ્રધાનમંત્રીશ્રી મોદીએ મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.
ઠ પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યુંઃ-
“આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ જ્રસ્ૈષ્ઠરીટ્ઠઙ્મસ્ટ્ઠિંૈહ્ડ્ઢ ને અભિનંદન. સહિયારા મૂલ્યોના મજબૂત પાયા અને લોકોથી લોકો સુધીના ઊંડા જાેડાણ પર આધારિત આપણી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”
Recent Comments