fbpx
ભાવનગર

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હૃદય રોગના હુમલા સામે મળી નિશુલ્ક સારવાર :પ્રવીણભાઈ ગાંગાણી

ભાવનગરના ભંડારીયા ગામના રહેવાસી શ્રી પ્રવીણભાઈ ગાંગાણી એ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થી થયેલ લાભ અંગે લોકોને જણાવ્યું હતું શ્રી પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે તેમને હૃદય રોગનો હુમલો આવતા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ થી પ્રાઇવેટ હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર પ્રાપ્ત થઈ છેપ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ખરા સમયે તેમને ઉપયોગી નિવડ્યું છે આ કાર્ડથી સારામાં સારી હોસ્પિટલમાં ગરીબ દર્દીને પણ ઉત્તમ સારવાર મળી રહે છે આથી શ્રી પ્રવીણભાઈ ગાંગાણીએ સરકારશ્રી નો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts