દદીૅના પરીવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કયોૅ
સુરત શહેરના વતની પ્રકાશભાઈ ગોવિંદભાઈ નારોલાને કેન્સરની તકલીફ થતાં તેઓ કિરણ હોસ્પિટલ–સુરત ખાતે સારવાર હેઠળ છે. પરંતુ પ્રકાશભાઈ નારોલા ની આથિૅક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા. જેથી તેઓએ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી સહાય મંજુર કરવા માટે ભલામણ કરતા માન. પ્રધાનમંત્રી તરફથી તા. ૦પ/૧૦/ર૦ર૩ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માંથી દદી૬/ગ્:ત્સના સારવાર ખચ૬/ગ્:ત્સને પહોંચી વળવા રૂા. ૩,૦૦,૦૦૦/– (અંકે રૂા. ત્રણ લાખ પુરા) ની સહાય મંજુર કરવામાં આવતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ નારોલાએ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.
Recent Comments