fbpx
અમરેલી

પ્રભુુતામાં ૫ગલા માંડતા યુગલે લગ્નના દિવસે પણ બાંભણીયા‌ ખાતે મતદાન કર્યું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બાંભણીયા‌ સ્થિત મતદાન મથક ખાતે નવયુગલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
પ્રભુુતામાં ૫ગલા માંડતા યુગલે લગ્નના દિવસે મતદાન કરી જિલ્લાના અન્ય મતદારો માટે મતદાન કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા. માનવજીવનમાં લગ્નને જેટલું મહત્વ આપવામાં આવે છે તેટલું જ મહત્વ આ નવદંપતિએ મતદાન મથક પર આવી મતદાન કરી સંદેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts