અમરેલી ના આંકડીયા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય ના ભાજપ ના ટીવી ડિબેટ ના ફાયરબ્રાન્ડ પ્રવક્તા શલેશ પરમારે આંકડીયા ખાતે સહ પરિવારે મતદાન કર્યું રાષ્ટ્ર રક્ષા હી પરમો ધર્મ ના સદેશ સાથે શેલશ પરમાર પરિવારે મતદાન કરી ૧૦૦% ટકા મતદાન કરી રાષ્ટ્ર રક્ષા હી પરમો ધર્મ ની ફરજ બજાવો નો સદેશ આપ્યો હતો
પ્રવક્તા શલેશ પરમારે આંકડીયા ખાતે સહ પરિવારે મતદાન કર્યું

Recent Comments