પ્રાકૃતિક કૃષિના કારણે આવકમાં વધારો થયો છે. રાસાયણોથી મુક્તિ મળી : પ્રદ્યુમન ગોહિલ

ઘોઘાતાલુકાનાપડવાગામમાંરહેતાશ્રીપ્રદ્યુમનગોહિલ૨૦૧૬થીપ્રાકૃતિકખેતીસાથેસંકળાય્લીછે.ઘણાંવર્ષોપહલાંપ્રાતિકખેતીતરફવળવાનીખૂબઇચ્છાપરંતુતેમનેકોઈદિશામળતીનહતી.ત્યારબાદતેમણેશ્રીસુભાષપાલેકરનીશિબિરદ્વારાજાણકારીપ્રાપ્તકરીઅનેગ્રામસેવકશ્રીરાજુભાઈનામાર્ગદર્શનહેઠળપ્રાકૃતિકખેતીશરૂકરી. હાલપ્રાકૃતિકખેતીમાટેતેમનોદરમહિનેરૂ.૯૦૦ગાયનિભાવખર્ચપેટેમળેછે.એકગાયથકીતેમનોખર્ચેશૂન્યથઈગયોછેઅનેરાસાયણથીમુક્તિમળીછે.પ્રક્રુતિકખેતીથકીતેમનોખર્ચઘટ્યોછેઅનેઅઢળકફાયદોથયોછે. તેમનીકૃષિઆવકમાંવધારોથયોછેજેબદલતેઓસરકારશ્રીનોઆભારમાનેછે.
Recent Comments