પ્રેમાળ જીવદયા ટ્રસ્ટઆ-સુરતને પુત્રજન્મજ નિમિતે વિરલભાઈ હીરપરાએ બાઈક અર્પણ કર્યુ
પ્રેમાળ જીવદયા ટ્રસ્ટઆ-સુરતને પુત્રજન્મજ નિમિતે વિરલભાઈ હીરપરાએ બાઈક અર્પણ કર્યુ
પશુ-પંખીની સારવાર તથા સંભાળ લેતા જીવદયા ટ્રસ્ટૂ-સુરતને સુરતના હીરપરા પરિવારના વિરલભાઈ હીરપરાએ પુત્રજન્મમ નિમિતે સ્વંયંસેવકો માટે બાઈક લેવા રૂા.૩૦,૦૦૦ (ત્રીસહજાર) અર્પણ કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યુ.
હોટેલ-રેસ્ટોખરન્ટતમાં પાર્ટીના બદલે મારા પુત્ર જન્મી ખુશાલીમાં મુંગા પશુ-પંખીનો જીવબચે એ હેતુ થી મે સ્વેયંસેવકો માટે બાઈક આપી છે-વિરલ હિરપરા-સુરત.
દાનવીર કર્ણની ભૂમિ એવી સુરત નગરી સૌરાષ્ટ્રાના દાતાઓ-ઉદ્યોગપતિઓ-ભામાષાઓ તથા દાનવીરોથી છલકાય છે ત્યાેરે સૌરાષ્ટ્રાના સુરતમાં વસતા વિરલભાઈ હીરપરા પરિવારમાં પુત્ર જન્મર થતા ખુશાલીમાં સુરતમાં પશુ-પંખીની ઈમરજન્સી સારવાર કરતા ટ્રસ્ટ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટટને ટ્રસ્ટવના સ્વપયંસેવકો સ્થ ળ પર ઝડપથી પહોંચી શકે તે માટે રૂા.૩૦,૦૦૦(ત્રીસ હજાર) ની બાઈક અર્પણ કરીને સમગ્ર ગુજરાતના જીવદયા પ્રેમીઓને પ્રેરણા આપીને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડીને સુરતમાં સૌરાષ્ટ્ર નું નામ રોશન કર્યુ છે, આ તકે બાઈકના દાતા વિરલભાઈ હીરપરાએ જણાવ્યુંે હતુ કે વર્તમાન સમયે લોકોમાં મોંઘીદાટ હોટેલ્સખ કે રેસ્ટો રન્ટ તથા ફાર્મહાઉસમાં બર્થ-ડે ઉજવણી કરીને હજારો રૂપિયા ખર્ચવાનો ટ્રેન્ડા છે ત્યા રે મારા ઘરે પુત્રજન્મમની ખુશાલીમાં જીવદયા ટ્રસ્ટ માં સેવા આપતા સ્વ યંસેવકો માટે બાઈક આપીને હું ઘણો જ આત્મરસંતોષ અનુભવું છું. જેનો મને આનંદ છે.
Recent Comments