સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધપક્ષના નેતા , દંડક અને ઉપનેતાની નિમણુંક કરાઇ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી -૨૦૨૧ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટાયેલા સભ્યો પૈકી નીચે મુજબના સભ્યોની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પથાના વિરોધપક્ષના નેતા , દંડક અને ઉપનેતા તરીકે નિમણુંક કરેલ છે . વિરોધપક્ષના નેતા તરીકે પ્રભાતભાઈ દાદાભાઈ કોઠીવાળ ઉપેન્દ્રભાઈ કાનજીભાઈ બોરીસાગર તથા ચંદુભાઇ વલ્લભભાઈ વાગડીયા દંડ કે તરીકે ઉપનેતા તરીકે
Recent Comments