દામનગર ના દહીથરા પ્રેમસાહેબ બાપા ની ૪૦ માં નિર્વાણ તિથિ વર્તમાન મહંત વિનુબાપુ ની પાવન નિશ્રા માં વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા ની ભવ્ય પુર્ણાહુતી સમગ્ર દહીંથરા પ્રેમગુરૂ આશ્રમ સેવક સમુદાય દ્વારા આયોજિત શાસ્ત્રીજી રાહુલભાઈ રાજ્યગુરૂ ના શ્રીમુખે શ્રીમદ્ર ભાગવત કથા નો પ્રારંભ ગત તા.૦૧/૦૩/૨૪ ના રોજ પ્રારંભયેલ શ્રીમદ્ર ભાગવત કથા ની આજે તા.૦૭/૦૩/૨૪ ના રોજ ભવ્ય પુર્ણાહુતી થઈ દૈનિક બે સત્ર ની શ્રીમદ્રભાગવત કથા માં ભજન સાથે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા સાથે યોજયેલ ભાગવત કથા દરમ્યાન ભાવાત્મક શેલી સાથે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત થી સ્થિરપ્રજ્ઞ બની કથા રસપાન થી અભિભૂત હજારો શ્રોતાજનો એ દૈનિક કથા શ્રવણ લાભ મેળવ્યો હતો કથા દરમ્યાન દૈનિક મહાપ્રસાદ ના ઉદારદિલ દાતા રાત્રી એ સંતવાણી યોજાતી રહી હતી
પ પૂ પ્રેમસાહેબ આશ્રમે. વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલ રાજ્યગુરૂ ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા ની પૂર્ણહિતી


















Recent Comments