અમરેલી

પ. પૂ. રમેશભાઈ ઓઝાનું સ્વાગત કરતા અમરેલી ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રદ્ધેય શ્રી પ. પૂ. શ્રી રમેશભાઈ ઓઝાએ આજરોજ દેવરાજીયા મુકામે શ્રી કૌશિક વેકરિયાના નિવાસસ્થાને પધારીને તેમના પરિવારના સભ્યોને આશિર્વાદ આપ્યા હતા. તે ક્ષણે પરિવારના સભ્યોએ રાજીપો મેળવીને ધન્યતાનો અનુભવન કર્યો હતો. આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ
શ્રી રાજેશભાઈ કાબારિયા સહિતના રાજકીય આગેવાનો, પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts