ફલાઈંગ સ્કોવડ અને સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા શિયાળબેટ ખાતે મુલાકાત

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ફલાઈંગ સ્કોવડ અને સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના શિયાળબેટ ખાતે મુલાકાત કરવામાં આવી હતી.
Recent Comments