ફેશનની દુનિયામાં ખૂબ પ્રખ્યાત મેટ ગાલા ઇવેન્ટની ટિકિટની કિંમત આ વર્ષે કેટલી છે?..જાણો
ફેશનની દુનિયામાં મેટ ગાલા એક એવી ઇવેન્ટ છે જેની આખી દુનિયા રાહ જાેઈ રહી છે. આ વર્ષે મેટ ગાલાની ટિકિટના ભાવમાં વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે ઘણી સેલિબ્રિટી આ ઈવેન્ટમાં હાજરી આપશે નહીં. હા, આ વર્ષે મેટ ગાલા માટે ટિકિટના ભાવમાં વધારો થયો છે. આવો જાણીએ કેટલો વધારો કરાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છે છે તેમને હવે ૫૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૪૧ લાખ રૂપિયા ચૂકવવા પડશે. ગયા વર્ષે, આ ઇવેન્ટની ટિકિટ ૩૦,૦૦૦ ડોલર એટલે કે ૨૪ લાખ રૂપિયા હતી. એક રિપોર્ટ અનુસાર, ટિકિટના ભાવમાં વધારાને કારણે ઘણા લોકો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. આ ઈવેન્ટને લઈને એવી અફવા પણ ફેલાઈ રહી છે કે મેટ ગાલાની થીમને કારણે ઘણા ફેશન ડિઝાઈનર પણ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. આ વર્ષની મેટ ગાલા થીમ ‘દ્ભટ્ઠઙ્મિ ન્ટ્ઠખ્તીકિીઙ્મઙ્ઘઃ છ ન્ૈહી ર્ક મ્ીટ્ઠેંઅ’ છે. અગાઉના વર્ષોની સરખામણીમાં ઘણા ડિઝાઇનરોને આ થીમ પસંદ આવી નથી. વર્ષોથી તેની થીમ ઝ્રટ્ઠદ્બॅ, ૈંહ છદ્બીિૈષ્ઠટ્ઠ, ઁેહા અને ૐીટ્ઠદૃીહઙ્મઅ મ્ર્ઙ્ઘૈીજ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઈ ડિઝાઈનર આ ઈવેન્ટનું આમંત્રણ નકારે છે તો તેને ભવિષ્યમાં મેટ ગાલા તરફથી કોઈ આમંત્રણ નહીં મળે. મેટ ગાલા ૨૦૨૩ ક્યારે છે?… તે જાણો.. આ વર્ષે મેટ ગાલા ઇવેન્ટ ૧ સ્ટ્ઠઅના રોજ ઉજવવામાં આવશે. તે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાશે, જેનું આયોજન છહહટ્ઠ ઉૈર્હંેિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટના સહ-યજમાન પેનેલોપ ક્રુઝ, માઇકેલા કોએલ, રોજર ફેડરર અને દુઆ લિપા છે.
Recent Comments