વડાપ્રધાન મોદી ફ્રાન્સ બાદ દુબઈની યાત્રા કરીને ૧૫ જુલાઈના રોજ ભારત પરત ફર્યા હતા. તેમના આ પ્રવાસથી ભારતીય ેંઁૈંને ફાયદો થયો છે. છેલ્લા ૨ દિવસમાં તેમણે બંને દેશોમાં ેંઁૈંની મંજૂરી લઈને મોટી ઉપલબ્ધિ મેળવી છે. વડાપ્રધાન મોદી અને ેંછઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ વચ્ચે સ્ર્ે સાઈન થયો છે. જેમા હવે ેંછઈના દુબઈમાં પણ ેંઁૈંનો ઉપયોગ ભારતીયો કરી શકે છે. ેંછઈમા વડાપ્રધાન મોદીએ ધડાધડ ૨ મહત્વની ડીલ કરી હતી. પહેલી ેંઁૈંના ઉપયોગની મંજૂરી અને બીજી લોકલ કરેન્સીની લેનદેનની ડીલ. ઇમ્ૈંએ જણાવ્યું કે તેમણે ભારતીય રુપિયા અને ેંછઈના ચલણ દિરહમના ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ેંછઈના સેન્ટ્રલ બેન્ક સાથે ડીલ કરી છે. આ ર્નિણયથી ેંછઈમાં રહેતા અને દુબઈ ફરવા જતા લોકોને ફાયદો થશે. બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થશે. આ ડીલ અનુસાર ભારતીય ેંઁૈં અને ેંછઈના ઈન્સ્ટેન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ એક સાથે લિંક થશે. ઝડપથી પેમેન્ટ થાય તેના માટે બંને દેશના પ્લેટફોર્મને લિન્ક કરવામાં આવશે. સાથે જ બંને દેશોના લોકલ કાર્જ સ્વિચેઝ એટલે કે રુપે સ્વિચ અને યુએઈ સ્વિચને લિંક કરવાનું પ્રપોઝલ આપવામાં આવ્યું છે.
ફ્રાન્સ પછી હવે દુબઈમાં પણ દેશી UPI payment નો થશે ઉપયોગ


















Recent Comments