બજરંગદાસ બાપા ની તપોભૂમિ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આજે બુધવારના રોજ ધામધૂમથી 46 ની પુણ્યતિથિ ઉજવાય રહી છે ત્યારે, પુણ્યતિથિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ નૂતન મંદિર સહિત મંદિર પરિસરને તેમજ સમગ્ર ગુરૂઆશ્રમને રોશનીથી જળાહળા કરવામાં આવ્યું હતું. મંગળવાર સાંજની સંધ્યા આરતી માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતા.
બગદાણા ધામ રોશની થી જગમગી ઉઠ્યું

Recent Comments