બગદાણા બજરંદાસ બાપા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચતા સાવરકુંડલા માનવમંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ.. શોકાતુર હૈયે અંતિમ દર્શન કર્યા.
બગદાણા બજરંદાસ બાપા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીબાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે સાવરકુંડલા માનવમંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ, સાગર સરવૈયા, સૂર્યકાંત ચૌહાણ, કેતન ભગડા તેમજ બળવંત મહેતા ઉપસ્થિત રહેલ. શોકાતુર હૈયે અંતિમ દર્શન કર્યા.
Recent Comments