ગુરુપૂર્ણિમા નિમિત્તે બાપાના ધામ જઈ રહેલા પદયાત્રીઓ સહિતના તમામ યાત્રીઓ માટે ઠેર ઠેર ચા પાણી ભોજન નાસ્તાની ચા શરબતની વ્યવસ્થાઓ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા થઈ છે. જેનો પ્રારંભ સંત લહેરગીરીબાપુ એ કરાવ્યો હતો. તેમાં ઠાડચ ગામના માર્ગ નજીક કચ્છ, વાગડના અને મુંબઈ સ્થિત સેવા ભાવીઓની 30 સ્વયંસેવકોની ટીમ અહીં તમામ પ્રકારના ભજીયાઓ સાથે પ્રસાદ યાત્રીઓને પૂરો પાડી સેવા કરી રહ્યા છે. દર વર્ષે આ સેવા મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
બગદાણા માર્ગ પર કચ્છ વાગડના મુંબઈ સ્થિત સેવાભાવીઓની ઉમદા સેવા


















Recent Comments