અમરેલી

બગસરાના કડાયા ગામે ગત રાત્રે સિંહને પાંજરે પુરીને સાસણ ખસેડી દેતા ગ્રામ જનોએ રાહતનો શ્વાસ લીધો છે

અમરેલીના બગસરા તાલુકાના કડાયા ગામે ગત રાત્રીએ ખેત મજૂરની 5 વર્ષની દીકરી પર સિંહે હુમલો કરીને અડધો કિલોમીટર સુધી ઢસડી મોત નિપજાવ્યાની ઘટના બાદ મોડી રાત્રે માનવ ભક્ષી બનેલ સિંહને વન વિભાગે ટ્રાન્ગ્યુલાઇજ કરી પાંજરે પૂર્યો હતો જ્યારે મૃતક બાળકીનું પી.એમ અર્થે હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું

Follow Me:

Related Posts