વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. બગસરા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા મામલતદારશ્રી દ્વારા વિવિધ જગ્યાઓ પર મુલાકાત કરી ચૂંટણી ફરજ સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. બગસરા તાલુકામાં FST તથા SST ટીમની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી હતી.
બગસરા તાલુકામાં મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા FST તથા SST ટીમની મુલાકાત

Recent Comments