અમરેલી

બગસરા નગરપાલિકા પ્રમુખપદે ઈન્દુકુમાર ખીમસૂર્યાની વરણી ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા

બગસરા નગરપાલિકા પણ કોંગ્રેસના કબ્જામાં હતી. તાજેતરમાં ચૂંટણીમાં અહીં ભાજપ ની બહુમતી આવી છે. કોંગ્રેસ પાસે થી અહીં પણ પાલિકા ભાજપે આંચકી લીધી છે. જયારે આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બિનહરફિ વરણી કરવા માં આવી હતી. પ્રમુખ તરીકે ઈન્દુકુમાર ખીમસૂર્યાની વરણી ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ગીડા ની વરણી કરવા માં આવી છે

Related Posts