બગસરાની પ્રતિષ્ઠિત નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સામ દામ અને દંડની નીતિ અપ્ાનાવી અમરેલી જિલ્લા ભાજપ્ા પ્રમુખ તથા મોટા ગજાના નેતાઓએ બગસરા નાગરિક બેંક કબ્જે કરવા મરણીયા પ્રયત્નો કર્યા પ્ાણ બગસરા ના શાણા અને સમજુ ભાજપાથી ત્રસ્ત મતદારોએ ભાજપાને તેનું સ્થાન બતાવી દીધું છે.
બગસરા નાગરિક બેંકના ૧પ ડાયરેક્ટરોની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપા પ્રેરિત પ્ોનલના ૩૧ ઉમેદવારો મેદાનમાં હતા. ૧પ ડાયરેક્ટરો પ્ૌકી કોંગ્રેસ પ્રેરિત સહકાર પ્ોનલના ૧૪ ડિરેક્ટરો ચૂંટાતા ભાજપ્ા છાવણીમાં સોપ્ાો પ્ાડી ગયેલ છે
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાણી એ આ તકે કોંગ્રેસ સહકાર પ્ોનલના છગનભાઇ હિરાણી, નાગભાઈ ધાધલ સહિતના ચૂંટાયેલ તમામ ૧૪ કોંગ્રેસ પ્રેરિત સહકાર પ્ોનલના ડાયરેક્ટરોને અભિનંદન આપ્ોલ છે અને કોંગ્રેસના તમામ કાર્યકરો આ જ રીતે આગામી ચૂંટણીઓમાં ભાજપ્ાને ભરી પીવા સજ્જ છે તેમ જણાવેલ હતું.
ઉપ્ારાંત ભાજપ્ાના નેતાઓ થઈને ફરતા આગેવાનોને લોકો ઓળખી ગયા છે અને જો આ નેતાઓને લાજ, શરમ હોય તો હવે પ્રજાને લોભ, લાલચ કે ડર બતાવીને મત મેળવવાના પ્રયત્નો બંધ કરવા જોઇએ તેમ પ્ાણ જણાવેલ છે.
બગસરા નાગરિક બેંક યેનકેન પ્રકારે કબ્જે કરવા જિલ્લા ભાજપ્ા પ્રમુખ સહિતના અગ્રણીઓએ બેંકની ચૂંટણી પ્ાહેલાં આ દિવસોએ બગસરા નાગરિક બેંકના મતદારોને લોભ, લાલચ કે ડર બતાવી વશ કરવા માટે ખૂબ જ ધમપ્ાછાડા કરવા છતાં મતદારોએ કોંગ્રેસ પ્રેરિત સહકારી પ્ોનલના ઉમેદવારોને જંગી બહુમતીથી કાઢેલ છે તે બદલ શ્રી ડી.કે.રૈયાણીએ તમામ મતદારોનો પ્ાણ આભાર માનેલ છે.
અંતમાં શ્રી ડી.કે. રૈયાણીએ આગામી ચૂંટણીમાં અમરેલી જિલ્લાના લોકો અને કોંગ્રેસના કાર્યકરો એકસંપ્ા થઇ ડર્યા વિના ભાજપ્ાને આ જ રીતે ભૂંડી હાર આપ્ાશે તેવી આશા વ્યક્ત કરેલ હત
Recent Comments