અમરેલી બગસરા માં પત્રકાર એકતા પરિષદ દ્વારા બાળકો ને દરેક સ્કૂલ માં જય ને નાના બાળકો ને ગુંદી ગઠીયા અને મોટા ધોરણ માં ભણતા બાળકોને ને ચોકલેટ વિતરણ કરી એક અનોખી રીતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી
બગસરા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્કૂલ ના બાળકો ને ભટુક ભોજન કરવી ઉજવી વ્યાસ પૂર્ણિમા

Recent Comments