બગસરા સ્વામીનારાયણ મંદિર ઘ્વારા સુભાષ પાલેકર ઘ્વારા ગાય આધારિત ખેતી કરવા માટે ગુજરાતનાં રાજયનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં વરદહસ્તે બગસરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિનાં પૂર્વ ચેરમેન કાંતીભાઈ સતાસીયાને સન્માનપત્ર અર્પણ કરેલ.
બગસરા યાર્ડનાં પૂર્વ ચેરમેન કાંતીભાઈ સતાસીયાનું રાજયપાલે કર્યુ સન્માન

Recent Comments