વડીયા તાલુકામાં વડીયા તથા આજુબાજુના ગામના વિદ્યાર્થી રૂટની બસ બગસરા–રાજકોટ–વડીયા છેલ્લા ઘણા સયમથી અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીને રજુઆત કરતા શ્રી ધાનાણીએ એસ.ટી. વિભાગ માં ધારદાર રજુઆત કરીને આ વિદ્યાર્થી રૂટની બસ બગસરા–રાજકોટ–વડીયા રેગ્યુલર શરૂ કરાવતા વડીયા તથા વડીયા ગામની આજુબાજુના ગામના વિદ્યાર્થીઓએ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો.
બગસરા–રાજકોટ–વડીયા રૂટની બસ રેગ્યુલર શરૂ કરાવતા : પરેશ ધાનાણી

Recent Comments