અમરેલી

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ અતિ ગરીબ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ કરાય

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરા વિસ્તાર ના અતિ ગરીબ પરિવાર ના, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સુખડી સહાય કાર્યક્રમ અંતર્ગત તા. ૧૨ માર્ચ ના રોજ, મુંબઈના અજીતભાઈ દોશી ના વરદહસ્તે  ૩૦ બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવ્યું.  આ માટે જે જે દાતાઓ સહયોગી બની રહ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરતા સંસ્થા ના દેવચંદ સાવલિયા બગસરા.

Related Posts