બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારો માં સીવણકામ ની તાલીમ શરૂ
બગસરા તાલુકાના રફાળા ગામે મહિલા સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત સીલાઈ તાલીમ કલાસ ૨ એપ્રિલ થી શરૂ કરવામાં આવેલ છે. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોની મહિલા ઓ આર્થીક રીતે પગભર બની શકે તેવા આશયથી અલગ અલગ ગામોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઓ ચાલી રહી છે. રફાળા ગામે ૩૭ બહેનો તાલીમ માં જોડાયાં છે.તેમ સંસ્થા ના દેવચંદભાઈ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ની યાદી માં જણાવ્યું છે
Recent Comments