અમરેલી

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા S.B.I ગ્રામ સ્વરોજગાર યોજના અંતર્ગત મહિલા તાલીમ શિબિર યોજાઈ

બગસરા  વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા મહિલા સ્વરોજગાર યોજના અંતર્ગત  એસ.બી. આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અમરેલી ના સહયોગથી બગસરા તાલુકાના જુની હળિયાદ ગામે  નવ દિવસ સુધી વિવિધ ખાધ વસ્તુઓ બનાવવાની તાલીમ કલાસ શરૂ કરેલ છે, જેમાં વિવિધ પ્રકારના પાપડ, ખાખરા, અથાણાં વગેરે પ્રેક્ટીકલ શીખવવામાં આવશે, આ તાલીમ દ્વારા બહેનો આત્મનિર્ભર બની શકશે..

Related Posts