અમરેલી

બગસરા શહેરમાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતી સાથે આચર્યું દુષકર્મ બન્ને નરાધમો સામે પોકસો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે

બગસરા શહેરમાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતી સાથે આચર્યું દુષકર્મ બન્ને નરાધમો સામે પોકસો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે…16 વર્ષની સગીર યુવતીને ભગાડી એક દિવસ રાખીને દુષકર્મ આચર્યું….સામુહિક દુષકર્મ આચર્યાની બગસરા પોલીસમાં બન્ને નરાધમો સામે પોકસો હેઠળ ફરિયાદ નોંધાતા શહેરમાં ચકચાર મચીજવા પામ્યો છે…. 

આ બન્ને નરાધમો બગસરા શહેરમાં રહેતા બે નરાધમો છે એકનું નામ પ્રશાંત કિશોરભાઈ હિંગુ અને બીજા નું નામ જાવીદ ઇકબાલભાઈ સૈયદ છે… બંને ઈસમો જે દ્રશ્યમાં દેખાઈ રહયા તે ઈસમોએ બગસરામાં જ રહેતી 16 વર્ષની સગીર યુવતીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયા હતા અને બંને નરાધમોએ એક દિવસ ગોંધી રાખીને તેમની સાથે સામુહિક દુષકર્મ આચર્યું હોવાની બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે આ ફરિયાદના આધારે બંને નરાધમોને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા…..બન્ને ઇસમોને લોકપ હવાલે કર્યા છે અને આગળની તપાસ બગસરા પીએસઆઇ દેસાઈ કરી રહયા છે…….

બગસરા પોલીસે પોકસો હેઠળ- ipc 363,366 અને 376 મુજબ ગુન્હો નોંધી બન્ને નરાધમોને લોકપ હવાલે કરી બન્ને નરાધમો સામે તપાસ શરૂ કરી છે..

Related Posts