બગીચાની સફાઈ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામા આવ્યા
સ્વા.વિવેકાનદ યુવક બોર્ડ અમરેલી—ગીર સોમનાથ ઝોનના પ્રભારીનેહલ(ગઢ)રામાણી, ઝોન સયોજક ધાર્મિક રામાણીના માર્ગદર્શન તળે કાર્યક્રમ યોજાયો.
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા.સ્વામિ વિવેકાનદ ગુજરાત રાજય યુવક બોર્ડ – ગાધીનગર દ્રારા સમગ્ર રાજયમા તા. ૩૦–જુલાઈ થી ૦૬ ઓગષ્ટ સુધી સ્વચ્છતા અભિયાનનુ આયોજન કરવામા આવેલ હોઈ, જે અતર્ગત અમરેલી ખાતે તા.૦૫–ઓગષ્ટના રોજ બપોરના ૧-૦૦ કલાકે સ્વામિ વિવેકાનદ ગુજરાત રાજય યુવક બોર્ડ અમરેલી દ્વારા અમરેલી-ગીર સોમનાથ ઝોનના પ્રભારી નેહલ(ગટ)રામાણી, ઝોન સયોજક ધાર્મિક રામાણીના માર્ગદર્શન તળે બગીચાની સફાઈ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામા આવેલ.
આ કાર્યક્રમમા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષ સઘાણી, અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, મહામત્રીઓ મૌલીક ઉપાધ્યાય, જગદીશ નાકરાણી, સહિતના અગ્રાવત, યુવા આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ સસ્થાના શહેર સયોજક અલ્પેશ , સોહમ વાજા ની સયુકત અખબારી યાદીમા જણાવેલ છે.
Recent Comments