આ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ચાહકોને મુન્ની અને જન્નતની આ જાેડી ખુબ પસંદ આવી રહી છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જાેવા મળી રહ્યા છે.ઉટ્ઠઙ્મઙ્મટ્ઠર ઉટ્ઠઙ્મઙ્મટ્ઠર સોંગ ૧૩ ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ સોંગમાં જન્નતનો લુક અને સ્ટાઈલ જાેવા લાયક છે. ટિકટોક સ્ટાર જન્નત સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી માત્રામાં ફેન ફોલોઈંગ છે. ૩૮.૭ મિલિયન લોકો તેને ફોલો કરે છે. જન્નત ઝુબૈરે તેરા કાગઝ કોરા, મિટ્ટી કી બન્નો, ફુલવા, મહારાણા પ્રતાપ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.તમે હર્ષાલી મલ્હોત્રા એટલે કે બજરંગી ભાઈજાનની મુન્નીને તો ઓળખતા જ હશો. આ ફિલ્મથી હર્ષાલીએ બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. હર્ષાલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જાેવા મળે છે. હાલમાં જ હર્ષાલી મલ્હોત્રાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર સાથે ડાન્સ કરતી જાેવા મળી રહી છે. મુન્નીનો મનમોહક અંદાજ જાેઈને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર અને હર્ષાલી ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમ સાથે તેના તાજેતરમાં રિલીઝ થયેલા સોંગ પર ધમાકેદાર પરફોર્મન્સ આપતા જાેવા મળી રહી છે.હર્ષાલી મલ્હોત્રાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.મુન્ની બ્લેક અને ગોલ્ડન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં તેની સાથે જન્નત ઝુબૈર અને સિદ્ધાર્થ નિગમ પણ ડાન્સ કરતા જાેવા મળે છે, જેઓ હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘વલ્લાહ વલ્લાહ’ પર પરફોર્મ કરતા જાેવા મળે છે.
બજરંગી ભાઈજાનની મુન્નીએ જન્નત ઝુબેર સાથે ડાન્સ કર્યો

Recent Comments