બનાસકાંઠાના વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થઈ ગયો છે. કલકત્તાના કૂચબિહારમાં ગોળી વાગવાથી શહીદ થયો છે. તે ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ઓ ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. બનાસકાંઠાના વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થઈ ગયો છે. કલકત્તાના કૂચબિહારમાં ગોળી વાગવાથી શહીદ થયો છે. તે ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા.
ઓ ૪૫ બીએસએફ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. પેપોલ ગામ સહિત સમગ્ર તાલુકામાં તેમના નિધનથી શોક છવાયો છે. તેમના મૃતદેહને આજે માદરે વતન લાવવામાં આવ્યો છે અને તેમના વતનમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ ઇચ્છા પણ આ હતી. છેલ્લા ચાર વર્ષથી બીએસએફની ૪૫ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શહીદ જવાનના મૃતદેહને આજે વતન લાવવામાં આવ્યો હતો.
મૂળ બનાસકાંઠાના વડગામના પીપોલ ગામના રહેવાસી શહીદ વીર જવાન ૪૫ મ્જીહ્લ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. બનાસકાંઠાના વડગામના પીપોલ ગામના વતની અને ૪૫ મ્જીહ્લ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બહાદુર સૈનિક અંકિત પ્રજાપતિ આજે શહીદ થયા હતા. બહાદુર સૈનિકની શહાદતથી સમગ્ર સમાજમાં શોકનું વાતાવરણ છે. શહીદ બહાદુર સૈનિક અંકિત પ્રજાપતિ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ મૂળ બનાસકાંઠાના વડગામના પીપોલ ગામના વતની હતા. શહીદ બહાદુર સૈનિક અંકિત ૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૧માં ૪૫ મ્જીહ્લ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતો. આજે ૨૪ વર્ષના શહીદ બહાદુર સૈનિક અંકિતના પાર્થિવ દેહને તેમના વતન ગામ પેપોલ લાવવામાં આવ્યા હતા. તેમના સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Recent Comments