ગુજરાત

બનાસકાંઠામાં કૂટણખાનો પર્દાફાશઃ બે યુવતીઓ સહિત ચાર ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. આબુ રોડ ઉપર આવેલ ધી નેચર ફેમિલી સ્પામાં છોકરીઓને લાવીને દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

આ દરોડા દરમિયાન સ્પામાંથી બે યુવતીઓ સહિત ચાર લોકો ઝડપાયા હતા. લાંબા સમયથી સ્પાની આડમાં કુંટણખાનું ચાલતું હોવાનો ધડાકો થયો છે. પાલનપુર પૂર્વ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts