બરવાળા બાવીશી ગામે ગ્રામ પંચાયત ની ચુંટણીમાં વોર્ડ નંબર બે માં શ્રીમતી જલ્પાબેન ધર્મેન્દ્રભાઇ (દેસાઇભાઇ) રાઠોડ બિનહરીફ વિજેતા થતા ચોમેર થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
બરવાળા બાવીશી ગામે ગ્રામ પંચાયત ની ચુંટણીમાં વોર્ડ નંબર બે માં બિનહરીફ થતા ચોમેર થી અભિનંદન

Recent Comments