અમરેલી

બરવાળા બાવીસી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર આયોજિત સર્વરોગ નિદાન એવમ બ્લડ કેમ્પ યોજાયો

અમરેલી જિલ્લા ના બરવાળા બાવીસી મુકામે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગાયત્રી યુગ નિર્માણ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ અને બોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યું હતો આ સેવા યજ્ઞ ને સફળતા માટે ગાયત્રી પરિવાર વેદ બ્લડ બેંક ના અગ્રણી ઓ એ સેવા આપી હતી .

Related Posts