fbpx
સૌરાષ્ટ - કચ્છ

બર્ડ ફ્લૂઃ લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં નવ પક્ષીઓ મળી આવ્યા


બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓ મળતાની સાથે જ ગ્રામજનોમાં ભયની લાગણી જાેવા મળી હતી. એક ખેતરમાંથી મૃત હાલતમાં આઠ માદા મોર અને એક તેતર સહિત નવ પક્ષીઓ મળ્યા હતા..ગ્રામજનોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી. જે બાદ વનવિભાગની ટીમે મૃતપક્ષીઓનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી.

Follow Me:

Related Posts