બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે ભૂદેવોએ જનોઈ બદલવાની વિધિ કરી
શેત્રુંજી નદી કિનારે આવેલા વિશ્વંભર મહાદેવ ના સાનિધ્યમાં ત્રિવેણી તીર્થમાં પૌરાણિક સ્થળે આજે બ્રાહ્મણોએ યજ્ઞો પવિત્ર જનોઈ બદલવાની ધાર્મિક વિધિ શાસ્ત્રોત રીતે અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી હતી
Recent Comments