સૌરાષ્ટ - કચ્છ

બાદલપુર કુંભાણી પરિવાર આયોજિત જીગ્નેશદાદા ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં રાજસ્વી અગ્રણી

જૂનાગઢ તાલુકાના બાદલપૂર ગામે ખોડલધામ ના ટ્રસ્ટી અને અમદાવાદ ના ઉદાર ઉદ્યોગરત્ન શ્રી દિનેશભાઈ કુંભાણી ના પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથા વિદ્વાન ભાગવતાચાર્ય જીગ્નેશદાદા રાધે રાધે ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ અને ખેડૂત નેતા વિસાવદર ના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા  ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહ ના વક્તા શ્રી જીજ્ઞેશ દાદા ના મૂખેથી કથાનો  લ્હાવો લીધો હતો 

Follow Me:

Related Posts