અમરેલી

બાબરકોટ ગ્રામ પંચાયતને વિવિધતામા એકતા ગ્રુપ દ્વારા બાબરકોટના તેજેસ્વી તારલા ઓનુ સન્માન સમારોહ યોજાયો

બાબરકોટ ગામે બાબરકોટ ગ્રામ પંચાયત ને વિવિધતામા એકતા ગ્રુપ દ્વારા બાબરકોટના તેજેસ્વી તારલા ઓ નુ સનમાનિત કરવામાં આવ્યું હતુ. તેમા.ઉપસ્થિત પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી સરપંચ શ્રી અનકભાઇ સાખટ બાબરકોટ ગ્રામ પંચાયત ના સભ્યોશ્રી
જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ ચેતનભાઇ શિયાળ,તાલુકા સદસ્ય કરશનભાઇપરમાર,જીલ્લા સદસ્ય કરશનભાઇ ભીલ,મહામંત્રી દિપુ ધુંધળવા,કિશાન મોરચા ના.ઉ પ્રમુખ બાલાભાઇસાખટ,માજી સદસ્ય હરેશભાઇ મકવાણા,અરજણભાઇ સાખટ,ભગાભાઇ સાખટ.
આ સનમાન સમારોહ મા ગામના આગેવાનો ભાયો બહેનો અને બહાથી આવેલા મહેમાનો.ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts