fbpx
અમરેલી

બાબરાના કલોરાણા ગામે મા કોરોના વેક્સીનેશન કેમ્પ યોજાયો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ  સાહેબ તથા જિલ્લા આર સી એસ અધિકારી ડો. આર.કે જાટ તથા  જીલ્લાસર્વેલન્સ અધિકારી ડૉ. આ-એ.કે.સિંગ  ના સીધા માર્ગદર્શન અનુસાર  તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.અક્ષય ટાંક ની સુચના અનુસાર  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  કોટડાપીઠાના મેડિકલ ઓફિસર ડો. બી.આર. અગ્રાવત ની રાહબરી તળે 45 વર્ષ થી મોટી ઉમરના  તમામ લોકો ને ને કોવિડ- ૧૯ નુ રસીકરણ હાથ ધરવામા આવેલ જેમા   તાલુકા પંચાયત બાબરા સદસ્ય શ્રી  માવજીભાઈ ડાભી  માજી  સરપંચ શ્રી  સુરેશભાઈ વાઘેલા જ્ઞાતિ આગેવાન રાજુભાઈ ડાભી યુવા કાર્યકર સુરેશભાઇ જેસાભાઇ વાઘેલાના  પ્રયાસથી  કોવિડ રસીકરણ કૅમ્પ યોજવામા  આવેલ જેમા 50 વ્યકતિ ઓ ને રસીકરણ   કરવામાં આવેલ  આ રસીકરણ કેમ્પમાં   નિરવભાઈ મકવાણા, તેમજ   સી. એચ. ઓ શ્રી આશાવર્કર બહેનોએ લાભાર્થીઓને  બોલાવીને રસીકરણ કરાવેલ ગામ લોકોને સહકાર આપવા અપીલ  કરેલ.  આ કાર્યક્રમ ને સફળ બનાવવા  સુપરવાઈઝર  શ્રી  મેહુરભાઈ  ડાંગર  દ્વારા જહેમત ઉઠાવેલ. તાલુકા હેલ્થ કચેરી બાબરા ના તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી રાજેશભાઈ સલખના ની યાદી જણાવેછે.

Follow Me:

Related Posts