બાબરાના ગળકોટડી ગામે જવનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું

અમરેલી-બાબરાના ગળકોટડી ગામે જવનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું. ગઈકાલે પલ્ટી મારી ગયેલા ટેન્કરમાં LDO ભરેલું હોવાની ચર્ચા થઈ રહી છે. ગઈકાલે પલ્ટી મારી ગયેલા ટેન્કર માંથી મોટી સંખ્યામાં લોકોએ લૂંટફાટ ચલાવી હતી. લોકો વાસણો ભરી ભરીને ટેન્કર માંથી ઢોળાયેલા પદાર્થ ભરીને લઈ જતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગઈકાલની ઘટનાનો વીડિયો આજે સામે આવ્યો છે. ટેન્કર પલ્ટી ખાઈ ગયું ને લોકો પોલીસની હાજરી વચ્ચે જ વાસણો ભર્યાનો વીડિયો વાયરલ થયો છે.
Recent Comments