જિલ્લાના બાબરા તાલુકાના ચરખા ગામે ચમારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કિશોર સ્વાસ્થ્ય દિવસ ઉજવણી કરવામાં આવી હતી. ૧૩ થી ૧૭ વર્ષની કિશોરીઓને આરોગ્ય જાળવણી, આરોગ્યનું મહત્વ, પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે લેવાની થતી કાળજીઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાબરાના ચરખા ગામે કિશોર સ્વાસ્થ્ય દિવસ ઉજવણી

Recent Comments