બાબરાના વાવડા ગ્રામ્ય વિસ્તાર સહિત ઇન્ટર્નલ માર્ગો અને પાણી પુરવઠા વ્યવસ્થા ને વેગ આપતા ધારાસભ્ય ઠુંમર
બાબરા તાલુકાના વાવડા ગામે ધારાસભ્ય આયોજન તેમજ જુદી જુદી ગ્રાન્ટ માંથી પેવર બ્લોક બનેલા ત્રણ લાખ રસ્તા નો શુભારંભ અને ચાર લાખના બે શેરીના રસ્તા નો ખાતમહુર્ત જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઇ કોઠીવાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બક્ષીપંચના આગેવાન ધીરુભાઈ વહાણી ગામના સરપંચ બાબુભાઈ ભાયાણી મનસુખભાઈ રામાણી વલ્લભભાઈ રામાણી કનુભાઈ ભાયાણી તેમજ ગામ લોકો ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો ગામડાની જોડતા મુખ્ય માર્ગો પૂર્ણ કર્યા બાદ ગામડાના ઇન્ટર્નલ માર્ગો અને પાણીની સમસ્યા માટે ધારાસભ્ય દ્વારા કાર્યવાહીને વેગ આપવામાં આવ્યું સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર માં હીરા ઉદ્યોગ માં કામ કરતી બહેનો ની મુલાકાત લીધી અને ગ્રામ્ય વિસ્તાર માંથી રોજગારી માટે શહેરી વિસ્તાર ને જોડતા રસ્તા ઓની વિગતી હીરાધસુ બહેનો પાસે પાણી વિતરણ વ્યવસ્થા જાણી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.
Recent Comments