અમરેલી

બાબરાની મારુતિ હોટલ નજીક બે કાર વચ્ચે અકસ્માત : 1 નું ઘટના સ્થળ પર મોત

બાબરાની મારુતિ હોટલ નજીક અકસ્માત…..

રાજકોટ ભાવનગર હાઇવે પરની ઘટના…..

બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 1 નું ઘટના સ્થળ પર મોત…….

જ્યારે અન્ય 3 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી……..

ઘટનાની જાણ થતાં 108 દ્વારા તમામને સારવાર અર્થે બાબરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા…….

પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો…..

Related Posts